મહુધા: મહુધામાં "યા હુસૈન" નાં નાદ સાથે મોહરમ નાં પર્વની ઉજવણી કરવામાં આવી
Mahudha, Kheda | Jul 6, 2025 *મહુધા માં "યા હુસૈન" નાં નાદ સાથે મોહરમ નાં પર્વની ઉજવણી કરવામાં આવી* *મહુધા નગરમાં મોહરમ નાં પર્વ નિમિત્તે "યા હુસૈન" નાં નાદ સાથે તાજીયા જુલૂસ કાઢવામાં આવ્યું* *મહુધા નગરના મુખ્યમાર્ગો પર જુલૂસ કાઢવામાં આવ્યું. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા* ઈસ્લામ ધર્મના સંસ્થાપક હઝરત મુહમ્મદ પયગમ્બર સાહેબના દોહિત્ર હઝરત ઈમામ હુસૈન અને તેમના ૭૨ જાનિસાર સાથીઓએ કરબલાના મેદાનમાં સહાદત વ્હોરી હતી.