સાવલી: જુના કનોડા ગામના પોઇચા રોડ પર કાર ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું મોત
ધર્મેન્દ્રસિંહ નામના વ્યક્તિ બાઈક લઈને જૂના કનોડા ગામના પોઇચા રોડ પર પસાર થઈ રહ્યા હોય જે દરમિયાન અજાણ્યા કારચાલકે ધર્મેન્દ્રસિંહ ના બાઇકને ટક્કર મારી હતી જેના કારણે તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને જેના કારણે તેઓનું મોત નિપજ્યું.અકસ્માત સર્જી કારચાલક નાસી છૂટયો હતો.