જેતપુર શહેરના અમનગર રોડ પર ઇકો કાર નો અકસ્માત, શહેરના મનગર રોડ પર આજરોજ 10:05:00 કલાકે અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો કાર ચાલકે રોડ પર ઉભેલ બે ગાયોને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો અને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા હતા અકસ્માત જાતા બંને ગાયોના મોત નીપજ્યા હતાં ઘટના સ્થળે શ્રી હરે કૃષ્ણ ગૌશાળા ના સંચાલકો દોડી આવ્યા હતા પરંતુ બંને ગાયોના મૃત્યુ નીપજ્યા હતા અકસ્માત ના કારણે રોડ પણ બ્લોક થયો હતો.