અમદાવાદ શહેર: વિરાટનગરમાં બિલ્ડરની કારમાંથી લાશ મળી, 3ની રાજસ્થાનથી ધરપકડ, DCP જિતેન્દ્ર અગ્રવાલનું નિવેદન
અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચેથી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો.. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીને રાજસ્થાનના શીરોહી પાસેથી પોલીસે પકડી લીધા છે.. ત્યારે કેસમાં ખુલાસો થયો છે કે 80 કરોડના મોલના પૈસાને લઈને વિવાદ થયો હતો. બિલ્ડરની હત્યા માટે સવા કરોડની કિંજલ લાખાણીએ સોપારી આપી હતી.. રવિવારે 3 કલાકે DCP જિતેન્દ્ર અગ્રવાલનું નિવેદન.