થરાદ: થરાદ વાવ સુઇગામ પંથકમાં સિંચાઈનું પાણી કેનાલો માં છોડવા મુદે થરાદ પાણી પુરવઠા અધિકારીએ મીડિયામાં માહિતી આપી
થરાદ વાવ સુઇગામ પંથકોમાં અતિવૃષ્ટિ ના કારણે ઠેરઠેર કેનાલો ડેમેજ છે અને હજુય ગામડાઓમાં પાણી પડ્યું છે ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવા મુદે પાણી પુરવઠા આધિકારી સિંચાઈ વિભાગ દ્વારા મીડિયામાં માહિતી આપી જણાવ્યું હતું કે કેનલોનું રીપેરીંગ બાદ 15 દિવસમાં સિંચાઈ માટે કેનલોમાં પાણી છોડાશે