ગોધરા: LCB ટીમે ગોધરા નજીકથી દારૂ ભરેલી બોલેરો ઝડપી પાડી જ્યારે SOGએ અમદાવાદથી ચોરાયેલી કાર સિમલા વિસ્તાર માંથી શોધી કાઢી
LCB ટીમે ગોધરા નજીકથી દારૂ ભરેલી બોલેરો ઝડપી પાડી જ્યારે SOGએ અમદાવાદથી ચોરાયેલી કાર ગોધરાના સિમલા વિસ્તાર માંથી શોધી કાઢી,ગોધરા તાલુકાના ગોલ્લાવ નજીક LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને નાકાબંધી કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં આવી રહેલી એક બોલેરો ગાડીને અટકાવવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહી દરમિયાન અંધારાનો લાભ લઈને બોલેરો ગાડીનો ચાલક ઘટનાસ્થળેથી ભાગી જવામા