શહેરનું પરિણામ ઘટતા DEO એક્શનમાં.પરિણામ સુધારણા અભિયાન શરૂ કરાયું.ઓછું પરિણામ લાવનાર શાળાઓને DEOનો ઉધડો.આચાર્ય અને સંચાલકો સાથે તાત્કાલિક બેઠક.નાપાસ વિદ્યાર્થીઓના ઘરે જવા કડક સૂચના.10 સેન્ટર પર વિદ્યાર્થીઓને લાવવાનો આદેશ.પુરક પરીક્ષા માટે ખાસ તૈયારીઓ શરૂ.