ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ફિરોઝપુર ગામમાં ખેડૂતો વાંદરાઓથી પાક બચાવવા માટે અનોખો ઉપાય અપનાવી રહ્યા છે. ખેડૂતો ભાલુ જેવા કપડાં પહેરીને ખેતરોમાં જાય છે, જેથી વાંદરાઓ ડરી જાય અને પાકને નુકસાન ન પહોંચાડે. આ અનોખો જુગાડ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે.
Follow @ilovegujarat111 For Latest Updates & Latest News
( ilovegujarat, farm, monkey, farmer, save farm from monkey, gujarati news, gujarat news, breaking news, viral news, trending news, latest news, india news, gujarat update, news alert, headline news, crime news, live update, top news, gujarat viral, local news, national news, viral video, news update, ilovegujarat111)
#ilovegujarat #gujaratinews #gujaratnews #faemer #monkey
Rajkot, Rajkot | Jul 22, 2026