પેટલાદ: શાહપુરના વતની અને ધારાસભ્ય કમલેશભાઈ પટેલને મંત્રી પદ મળ્યું, લોકોમા ખુશી
Petlad, Anand | Oct 17, 2025 પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ પેટલાદ તાલુકાના શાહપુર ગામના વાતની છે.તેઓ હાઈસ્કૂલના આચાર્ય હતા અને ભાજપના તાલુકા સંગઠનમાં સક્રિય રહેતા ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં નવા ચહેરાને પસંદ કર્યો હતો.અને તેમને પેટલાદ વિધાનસભાની ટિકિટ મળી હતી.ત્યારબાદ વિજેતા બન્યા હતા અને હાલ તેમને મંત્રી પદ મળતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પંથકમાં ખુશીની લહેર જોવા મળી હતી.