આહવા: નવરાત્રી મહોત્સવ: વિવિધ ગામોમાં ગરબે ઘૂમ્યા સ્થાનિક આગેવાન
Ahwa, The Dangs | Oct 19, 2026 નવરાત્રી પર્વ નિમિત્તે મુળચોંડ, ભવાનદગડ, ધુળચોંડ, નિંબારપાડા, દરાપાડા, નડગચોંડ અને ચિરાપાડા ગામની મુલાકાત લઈ ગરબા મહોત્સવમાં સહભાગી થયા. સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.