દસ્ક્રોઈ: જનગણના-૨૦૨૭ અંતર્ગત અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્મા ઓનલાઇન સ્વ-ગણતરી પ્રક્રિયામાં સહભાગી થયા
*જનગણના-૨૦૨૭ અંતર્ગત અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્મા ઓનલાઇન સ્વ-ગણતરી પ્રક્રિયામાં સહભાગી થયા* **** *વસ્તી ગણતરી પ્રક્રિયામાં Self Enumeration-સ્વ ગણતરી દ્વારા પોતાની વિગતો ઓનલાઈન પોર્ટલ પર ભરવા નાગરિકોને અનુરોધ* *** *૩૧મી મે, ૨૦૨૬ સુધી નાગરિકો જાતે ઓનલાઇન વિગતો ભરીને વસ્તી ગણતરી પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે* ****** અમદાવાદ કલેક્ટર અને જિલ્