વઢવાણ: સુરેન્દ્રનગર વોર્ડ નંબર 11 માં આવે ગણપતિ પાર્સલ વિસ્તારના સીસી રોડ માં ગાબડું ભુવો પડતો વાહન ચાલકોને હાલાકી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 11 માં આવેલ ગણપતિ ફાડસર વિસ્તારમાં આરસીસી રોડ પર 8 થી 10 ફૂટ જેટલું ગામડું પડી જતા ભૂવો પડ્યો છે ભુવો પડતા વાહનચાલકોને સ્થાનિક લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે માત્ર એક જ વર્ષમાં આ ગાબડું પડતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે કોન્ટ્રાક્ટર ની નબળી કામગીરીના પણ આક્ષેપ કરવામાં આવ્યા