વસ્ત્રાલમાં રહેતા યુવક સાથે શેરબજારમાં રોકાણના નામે 17.90 લાખની ઠગાઈ. ગઠિયાઓએ શેર બજારમાં રોકાણના બહાને 17.90 લાખ રૂપિયા પડાવ્યા. ગઠિયાઓએ યુવકને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 1 લાખનું રોકાણ કરાવી 25 હજાર ઉપાડવા દીધા..જે બાદ યુવકે 17.90 લાખનું રોકાણ કર્યું હતું.