જસદણ: આંબરડી જીવન શાળામાં ગૃહપતિએ તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો મામલો, ડીવાયએસપીએ આપી પ્રતિક્રિયા
Jasdan, Rajkot | Apr 3, 2025 જસદણ નાં આંબરડી જીવન શાળામાં ગૃહપતિ એ તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું જેને લઇ જસદણ પોલીસ સ્ટેશનમાં કીશન પર ફરીયાદ નોંધાય હતી જેને લઇ ને ડીવાયએસપી કે.જી ઝાલા એ આપી હતી પ્રતિક્રિયા