કવાંટ: કવાંટના રાયસિંગપુરામાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાની શુભેચ્છા મુલાકાત
કવાંટના રાયસિંગપુરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ પૂર્વ સદસ્ય સુરતનભાઈ રાઠવાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ બેઠકમાં વિસ્તારના વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.