ગોધરા: તુલસીધામ સોસાયટીમાં ચોરીનો પ્રયાસ: જાગૃત મકાનમાલિકે તસ્કરોને ભગાડ્યા, CCTVમાં ઘટના કેદ
ગોધરા શહેરના આઈ.ટી.આઈ. રોડ પર આવેલી રહેણાંક સોસાયટીમાં 29 મે ના મધ્યરાત્રિએ ચોરીના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સોના પગલે ચકચાર મચી જવા પામી છે જાગૃત મકાન માલિક ની સમયસૂચકતાને કારણે સંભવિત ચોરીની મોટી ઘટના ટળી હતી, તસ્કરોની સમગ્ર હરકત સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે તુલસીધામ સોસાયટીમાં રહેતા રામ ભોજવાણીનામના વ્યક્તિના મકાનને નિશાના બનાવવાના ઇરાદે ત્રણથી ચાર અજાણ્યા ઇસમો એક કારમાં સવાર થઈને તુલસીધામ સોસાયટીમાં પ્રવેશ્યા હતા તસ્કરોએ સોસાયટીમાં આવેલા