ભચાઉ: લાકડિયા વિસ્તારમાંથી ચોરી અથવા છળકપટથી મેળવેલ તેલનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો
Bhachau, Kutch | Sep 26, 2025 ભચાઉ કચ્છ લાકડિયા પોલીસે ખાધ્ય તેલનો જથ્થો ઝડપી પાડયો ચોરી અથવા છળકપટથી મેળવેલ તેલનો જથ્થો ઝડપાયો મોરબી સામખિયાળી નેશનલ હાઇવે પર ચૌધરી હોટેલમાંથી તેલનો જથ્થો ઝડપાયો લાકડિયા પોલીસે ઓમ પ્રકાશ ચૌધરી અને જોગારામ ચૌધરીની ધરપકડ કરી પોલીસે 32 તેલના ડબ્બા અને ટેન્કર સહીત કુલ 48 લાખથી વધુનો મુદામાલ ઝડપી પાડ્યો