ખંભાત શહેરના નાના કલોદરા ગામના મંગળ ફળિયામાં રહેતી સ્નેહાબેન વિજયભાઈ ચાવડા (ઉ. વ. ૧૮ અને ૬ માસ) ની ત ૨૩મી તારીખના રોજ ઘરેથી કોઈને કાંઈપણ કહ્યા વગર નીકળીને ક્યાંક ગુમ થઈ જવા પામી હતી. જેની શોધખોળ કરવા છતાં પણ ના મળી આવતાં આ અંગે ખંભાત શહેર પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.