આણંદ શહેર: આજે વિશ્વવિખ્યાત જાગનાથ મહાદેવ મંદિર આણંદ ખાતે કન્યા પૂજન નું આયોજન કરવામાં આવ્યું
આજે જાગનાથ મહાદેવ મંદિર ખાતે કન્યા પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય યજમાન તરીકે રાજા ભૈયા દ્વારા કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું પૂજા એ નવરાત્રિનો એક અભિન્ન ભાગ છે. વિવિધ નામોથી ઓળખાતી, કંજક અથવા કંજિકા એ દેવી દુર્ગાની દૈવી શક્તિનું સન્માન કરવા માટે એક પવિત્ર વિધિ છે. એવું માનવામાં આવે છે કે મા દુર્ગાએ એક નાની છોકરીના રૂપમાં કાલસુર સામે યુદ્ધ કર્યું હતું.