ભચાઉ: વાઢિયા ગામે ખેડૂતોની સમસ્યા બાબતે ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજી રાઠોડે વિગતો જણાવી
Bhachau, Kutch | Nov 16, 2025 છેલ્લા ચાર મહિનાથી ભચાઉ તાલુકાના વાઢીયા ગામે ખેડૂતો દ્વારા વીજ લાઇનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે રવિવારે સાંજના અરસામાં ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજી રાઠોડે સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને ખેડૂતોની સમસ્યા અંગે માહિતી આપી હતી.