વટવા: રામાપીરના ટેકરા પર દારૂ અને લુખ્ખાઓનો આતંક, મહિલાઓએ સ્થળાંતરની ચીમકી ઉચ્ચારી
અમદાવાદ: રામાપીરના ટેકરા પર દારૂ અને લુખ્ખાઓનો આતંક, મહિલાઓએ સ્થળાંતરની ચીમકી ઉચ્ચારી અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રામાપીરના ટેકરા વિસ્તારમાં સ્થાનિક રહીશો લુખ્ખાઓ અને અસામાજિક તત્વોના ત્રાસથી તોબા પોકારી ઉઠ્યા છે. આ અંગે સ્થાનિક મહિલાઓએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે અને પોલીસની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. શું છે સમગ્ર મામલો? વિસ્તારની રહેવાસી સીતાબેન પરમારે જણાવ્યું કે, રામાપીરના ટેકરા (સેક્ટર-3, R બ્લોક) વિસ્તારમ