જેસર: મામલતદાર કચેરી તાલુકા પંચાયતમાં જિલ્લા કલેકટર દ્વારા મુલાકાત કરવામાં આવી
જેસર મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ પંચાયતમાં જિલ્લા કલેકટર દ્વારા મુલાકાત કરવામાં આવી હતી જિલ્લા કલેકટર મનીષકુમાર બંસલ દ્વારા મુલાકાત કરી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને જરૂરી સૂચનો અધિકારીઓને પૂરા પાડવામાં આવ્યા હતા અને લોકોની અરજીઓનું તાત્કાલિક નિકાલ કરવા સૂચન આપવામાં આવ્યું હતું