ગોધરા: 2 વર્ષથી નાસતા-ફરતા અને 4ગંભીર ગુન્હામાં સંડોવાયેલા આરોપીને LCB પોલીસે કોઠી સ્ટીલ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યો
પંચમહાલ LCB પોલીસે ૨ વર્ષથી નાસતા-ફરતા અને ૪ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપી સલીમ ઉર્ફે દુલ્લો હસન કલાને સફળતાપૂર્વક ઝડપી લીધો છે. LCBના PSI એચ.આર. જેતાવતને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગોધરાના કોઠી સ્ટીલ ત્રણ રસ્તા પાસે ખાનગી વોચ ગોઠવીને આ આરોપીને કોર્ડન કરી અટકાયત કરી હતી.ઝડપાયેલ આરોપી ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ૨ અને અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના ૨ મળી કુલ ૪ ગુનાઓમાં નાસતો-ફરતો હતો. LCB પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે આરોપીને