દસ્ક્રોઈ: કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી: 251 કિલો માવાની કેક કાપી, સુંદરકાંડ પાઠ કરાયો
કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી: 251 કિલો માવાની કેક કાપી, સુંદરકાંડ પાઠ, મારુતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા; 1 લાખ લોકો દર્શન કરે તેવી શક્યતા આજે હનુમાન જયંતી નિમિત્તે શહેરના દરેક હનુમાન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા હનુમાન કેમ્પ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો એ હનુમાનજીના દર્