ધનસુરા: બુટાલ ગ્રામ પંચાયતના CCTV અને સાઉન્ડ સિસ્ટમના કામને 5 મહિનાથી મંજૂરી નહિ
બુટાલ ગ્રામ પંચાયતના CCTV અને સાઉન્ડ સિસ્ટમના કામને છેલ્લા 5 મહિનાથી વહીવટી મંજૂરી મળી નથી. આ વિલંબને લઈને ગ્રામ પંચાયત દ્વારા TDOને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે.