બારડોલી: બારડોલી આશિયાના નગર માંથી બુલેટ ચોરાયાની ફરિયાદ બારડોલી ટાઉન પોલીસ મથકે નોંધાઇ
Bardoli, Surat | Oct 30, 2025 બારડોલી આશીયાના નગર અપના જનરલ સ્ટોર સામેથી કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદી રસીદભાઈ જહીરૂદ્દીન અંસારીના પોતાની માલીકીની ગ્રે કલરની રોયલ એન્ડ ફીલ્ડ બુલેટ મોટરસાયકલ નંબર GJ 19 BF 3446 ની આશરે કિમંત રૂપીયા 75 હજાર ના મતાની કોઈ અજાણ્યા ચોરી ઈસમ ચોરી કરી નાસી ગયાની ફરિયાદ બારડોલી ટાઉન પોલીસ મથકે કલાક- ૧૩/૨૦ વાગ્યે નોંધાતા આગળની તપાસ બારડોલી ટાઉન પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. ડી. સાબડે હાથધરી છે.