ભાવનગર શહેર: મહાનગર પાલિકા કચેરી ખાતે પાર્કિંગને લઇ અધિકારી અને અરજદાર વચ્ચે બોલાચાલીની વિડિઓ વાયરલ થયૉ # Vairl
Bhavnagar City, Bhavnagar | Apr 7, 2026
ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે પાર્કિંગમાં મુકેલા વાહનો મામલે બોલાચાલી સર્જાઇ હતી. મહાનગરપાલિકા કચેરીની પાછળ પાર્કિંગની જગ્યામાં આડેધડ વાહનો પાર્કિંગ થતા હોય જે અંગે અધિકારી દ્વારા વાહનો એક તરફ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે એક અરજદાર અને અધિકારી વચ્ચે વાહન મૂકવામાં બોલાચાલી સર્જાય હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.