રાપરના સેલારી નાકા વિસ્તારમાં આવેલ સરકારી દવાખાન સમીપે આવેલ રાપર નગરપાલિકા સંચાલિત શૌચાલય નજીકના ગટર ના ખાડા ઉપરનું ઢાંકણ છત તૂટી જતા કપડાં વેચીને પેટીયું રળતા માણસો સહિત લારી નો ખાડામાં ગરકાવ થયો હતો.વર્ષ 2007માં નિર્માણ પામેલ શૌચાલય પાસે આ દુર્ઘટના સર્જાઇ હતી.અત્યંત ભરચક આ વિસ્તારમાં દુર્ઘટના સર્જાતા લોકોનું ટોળું એકઠું થયું હતું..સ્થાનિકોની મદદ લઈ લોકોને બહાર નિકાળવામા આવ્યા હતા..