ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થયા બાદ લોકોને નુકશાન થયું હોવાના આક્ષેપ કરાયા
Bhavnagar City, Bhavnagar | May 26, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં સવારે વીજ પુરવઠો બંધ થયો હતો. જેને લઇ લોકો દ્વારા PGVCL માં રજુઆત કરાઈ હતી. જ્યાર બાદ અચાનક લાઈટ આવતા લોકોને વીજ ઉપકારણોને નુકશાન થયું હોવાના આક્ષેપ કરાયા હતા. જે મામલે અધિકારીએ પ્રતિક્રિયા આપી હતી.