અસારવા: અમદાવાદના જોધપુર BRTS બસ સ્ટેન્ડ પાસે મેડિકલ ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના જોધપુર BRTS બસ સ્ટેન્ડ પાસે મેડિકલ ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે અમદાવાદના જોધપુર BRTS બસ સ્ટેન્ડ નજીક આવેલ એક મેડિકલ દુકાનના ગોડાઉનમાં 11 તારીખના 12 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. હાલ ફાયર વિભાગ દ્વારા સતત આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. આગ લાગવ