તાલુકાના ધોરડો ખાતે આવેલા ગોરેવાલીના રણ કાંધી રિસોર્ટમાં મારામારી થઈ હતી. ફરિયાદી મેઘાભાઈભાઈ ભારૂભાઈ ભદરૂના જણાવ્યા પ્રમાણે આરોપી નાનજીભાઈ રમેશભાઈ મારવાડા, દિનેશભાઈ રમેશભાઈ મારવાડા, રમાબેન રમેશભાઈ મારવાડાએ ફરિયાદીને માર માર્યો હતો. ફરિયાદી રિસોર્ટમાં કલ્ચરલ કાર્યક્રમ વાળી જગ્યાએ બેઠા હતા ત્યારે આરોપીઓએ વાયો જોવા બાબત વખો માર ફરિયાદીને મારતા ધોરડો પોલીસે ગુનો દાખલ કર્યો છે.