આંકલાવ: રેલવે ફાટક નજીકથી પ્રતિબંધિત દોરીના 20 ફીરકા સાથે ઝડપાતા કાર્યવાહી કરાઈ
Anklav, Anand | Dec 28, 2025 આંકલાવ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે રેલવે ફાટક નજીક બાઇક ચાલક પાસેથી પ્રતિબંધિત દોરીના 20 ફીરકા ઝડપી પાડ્યા હતા. પોલીસે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.