Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 13 વોર્ડના 52 ઉમેદવારો દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યા

Bhavnagar City, Bhavnagar | Apr 11, 2026
આજે તારીખ 11 એપ્રિલના રોજ ભાવનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપ પક્ષના 13 વોર્ડમાંથી કુલ 52 ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ઉમંગભેર ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરવાના સમયે કાર્યકરો અને સમર્થકોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી, જેના કારણે શહેરમાં ચૂંટણીનો માહોલ વધુ જોરદાર બન્યો છે.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 13 વોર્ડના 52 ઉમેદવારો દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યા - Bhavnagar City News