ઘોઘા તાબેના હાથબ ગામે માધ્યમિક શાળા, હાથબ ખાતે વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાનો સંસ્કૃત સાહિત્ય અને આયુર્વેદ વિષય પર સેમિનાર યોજાઈ આજરોજ તા. 9/12/25 ના રોજ મળતી વિગતો અનુસાર સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, હાથબ અને PM શ્રી હાથબ પ્રાથમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે તેમજ અષ્ટાંગ આયુર્વેદ ધામ, તળાજાના સહયોગથી હાથબ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને ફ્રી આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો હતો. ગુજરાતના જાણીતા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ર