Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: શહેરના ST બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં નવા રોડ પર ડામર ઓગળતા વાહન ચાલકો પરેશન, અધિકારીએ પ્રતિક્રિયા આપી

Bhavnagar City, Bhavnagar | May 9, 2026
વિવિધ વિસ્તારોમાં લોકોની સુવિધા માટે નવા ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. પાનવાડી, એસટી બસ સ્ટેન્ડ અને નીલમબાગ વિસ્તારમાં નવા બનેલા રોડ પર ડામર ઓગળવા લાગતા વાહનચાલકો પરેશાન બન્યા છે. રસ્તા પર ડામર ચોંટી જતા અકસ્માતનો ભય પણ લોકોમાં ફેલાયો છે. સમગ્ર મામલે વિપક્ષે પણ મનપા પર કૌભાંડના આક્ષેપો કર્યા છે.

MORE NEWS

No related stories for this location.