ગોધરા: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રિંછવાણી ગામે ઘરની ઓસરીમાં કિશોરને ઝેરી સાપે ડંખ માર્યો
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રિંછવાણી ગામે ઘરની ઓસરીમાં કિશોરને ઝેરી સાપે ડંખ માર્યો, કિશોરને ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો, ઘોઘંબા તાલુકામાં વન્યજીવો અને ઝેરી સરિસૃપો રહેણાંક વિસ્તારોમાં આવી ચડવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે તાલુકાના રિંછવાણી ગામેથી સર્પદંશની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. રિંછવાણી ગામે ઘરની ઓસરીમાં છુપાઈને બેઠેલા એક ઝેરી સાપે ૧૪ વર્ષના કિશોરને પગના ભાગે ડંખ માર્યો ૧૪ વર્ષીય કિશોર રાજુ જ