ઉપલેટા: ભાયાવદર ખાતે રાત્રી દરમિયાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈ અને જિલ્લા પંચાયતની બેઠકો અનુસાર મીટીંગ યોજવામાં આવી
Upleta, Rajkot | Sep 14, 2025 ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયતોની બેઠકના ભાગરૂપે પટેલ સમાજ ખાતે ખેડૂતો ના પ્રશ્નો અને તેમની રજૂઆતો અને માંગણીઓને લઈને બેઠક યોજવામાં આવી.