વાલિયા: વાલિયા તાલુકાના મોખડી ગામ ખાતે સચિવાલયના નિવૃત્ત સચિવ સહિતના આગેવાનોનું સન્માન કરાયું
Valia, Bharuch | Oct 30, 2025 વાલા ગામના અને રાજ્ય સરકારના નિવૃત્ત કેસરીસિંહ વસાવા,ગુજરાત ભાજપ એસટી,એસટી સેલના મંત્રી દિનેશ રોહિત અને એલસીબીના નિવૃત્ત કર્મચારી જસવંતસિંહનું બુધવાર જલારામ જયંતિના રોજ વાલિયા તાલુકાના મોખડી ગામના સરપંચ વિજય વસાવા અને ગ્રામજનોએ સન્માન કર્યું હતું.આ કાર્યક્રમમાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.