ઘરના જ ભેદીઓ દ્વારા વિશ્વાસઘાતની ચોંકાવનારી ઘટના
પકડાયેલા આરોપીઓની વિગત:
શ્રેયા ડૉ/ઓ છોટેલાલ તાલુદાર સિંગ (ઉ.વ. ૨૧): (રહે. મ.નં. એ/૬૭, સૌરભ પાર્ક સોસાયટી, સમતા ફ્લેટ પાસે, લક્ષ્મીપુરા, વડોદરા શહેર; મૂળ રહે. ઉદયભાનપુર, તા. બદલાપુર, જિ. જૌનપુર, ઉત્તર પ્રદેશ).
દીપકભાઇ લાલજીભાઇ વસાવા (ઉ.વ. ૩૨): (રહે. મ.નં. એ૧/૫૦૪, ઓમકાર રેસીડેન્સી, કોયલી, વડોદરા શહેર).
કબજે કરેલ મુદ્દામાલ: સોનાના કાનના ઝુમકા બુટી, સોનાની રીંગ, સોનાની કાનની બુટ્ટી, સોનાના કાનના ઝુમર અને સોનાની લગડી-૨ સહિત કુલ રૂ. ૫,૧૫,૦૦૦/- ની કિંમતના સોના-ચાંદીના દાગીના
#factfindernews #goldtheft #gorwapolice #arrestedvadodara #Crime