ધંધુકા: *પ્રોહીબીશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને હરિયાણા ખાતેથી ઝડપી પાડતી એલ. સી. બી અમદાવાદ ગ્રામ્ય.*#ધંધુકા #dhandhuka #ધન
*પ્રોહીબીશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને હરિયાણા ખાતેથી ઝડપી પાડતી એલ. સી. બી અમદાવાદ ગ્રામ્ય.* અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના નાસ્તા ફરતા પેરોલ જમ્પ આરોપીઓને પકડવા સારૂ કાર્યવાહી હાથ ધરેલ દરમ્યાન કોઠ, ધંધુકા તથા ધોલેરા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગણનાપાત્ર ગુનાના આરોપી અર્જુનસિંહ ચુડાસમાને ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડ્યો. પાંચ ગુનામાં આરોપી નાસ્તો ફરતો હતો. તે સિવાય અન્ય 22 જેટલાં ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતા.