ગોધરા: ગોધરા-અમદાવાદ હાઈવેના વાવડી ખુર્દ પાસે ચામુંડા હોટલ નજીક ફરી એક જીવલેણ અકસ્માત સર્જાયો
ગોધરા-અમદાવાદ હાઈવેના વાવડી ખુર્દ પાસે ચામુંડા હોટલ નજીક ફરી એક જીવલેણ અકસ્માત સર્જાયો છે લોખંડની એંગ્લો ભરી જતા ટ્રેક્ટર ચાલક ગફલત ભરી રીતે રોડ ક્રોસ કરી રહ્યો હતો દરમ્યાન પૂર ઝડપે પસાર થઈ રહેલા છોટા હાથી ટ્રેક્ટર ના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ. જવાની ઘટના બની છે અકસ્માતમાં ૨૫ વર્ષીય ગોવિંદભાઈ ચારણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું જ્યારે ૧૯ વર્ષીય લલિતભાઈ ચારણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ગોધરા-અમદાવાદ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્