ભાવનગર શહેર: ખેડૂતવાસ વિસ્તારમાં મારામારીની ઘટના બનતા ઈજાગ્રસ્તોને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Jun 30, 2026
ભાવનગર શહેરના ખેડૂતોવાસ વિસ્તારમાં કોઈ બાબતે માથાકૂટની ઘટના બની હતી. વિસ્તારમાં કેટલાક લોકો વચ્ચે માથાકૂટ સર્જાતા મારા મારી થઈ હતી. જે ઘટનામાં કેટલાક લોકોને ઇજાઓ પહોંચતા સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.