Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંમભણીયાના કાર્યાલય વાઘાવાડી રોડ ખાતે લોક પ્રશ્નો સાંભળ્યા

Bhavnagar City, Bhavnagar | Jun 7, 2026
ભાવનગરના સાંસદ કાર્યાલય ખાતે આજે કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંમભણીયાએ લોકપ્રશ્નો સાંભળ્યા હતા. ભાવનગર અને બોટાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી લોકો પોતાની સમસ્યાઓ અને પ્રશ્નો લઈને મોટી સંખ્યામાં કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન કેન્દ્ર સરકાર અને વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી.

MORE NEWS

No related stories for this location.