દસ્ક્રોઈ: અમદાવાદના નકલી PSIએ ચાર રાજ્યની 21 યુવતીને ફસાવી પૈસા પડાવ્યા
અમદાવાદના નકલી PSIએ ચાર રાજ્યની 21 યુવતીને ફસાવી પૈસા પડાવ્યા:ડેટિંગ- મેટ્રોમોનિયલ સાઇટ પર સાયબર ક્રાઈમના અધિકારીની ઓળખ આપતો, AIથી આઈકાર્ડ બનાવ્યું ડેટિંગ અને મેટ્રિમોનિયલ સાઇટ્સ પર ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ બ્રાન્ચના PSI તરીકે ઓળખ આપી ચાર રાજ્યની 21 જેટલી યુવતીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી હિમાંશુ ઉર્ફે રોકી પંચાલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મૂળ અમદાવાદનો અને હાલ ઉદેપુર (રાજસ્થાન) રહેતો આ આરોપી AI જનરેટેડ નકલી ડોક્યુમ