ગોધરા: પૂરી રથયાત્રાને પગલે વડોદરા-ગોધરા -દાહોદ મેમુ ટ્રેન ૨૬ દિવસ રદ.
પૂરી રથયાત્રાને પગલે વડોદરા-ગોધરા -દાહોદ મેમુ ટ્રેન ૨૬ દિવસ રદ,પૂરી રથયાત્રાને લઈને પશ્ચિમ રેલવે દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા વડોદરા ગોધરા -દાહોદ - મેમુ મુસાફર ટ્રેન કામચલાઉ ધોરણે ૨૬ દિવસ સુધી રદ કરવામાં આવી છે.ઓડિશાના પુરી ખાતે આગામી ૦૭ જુલાઈ ૨૦૨૬ થી ૦૨ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ભવ્ય રથયાત્રા યોજાવા જઈ રહી છે. પૂર્વ તટીય રેલવે એટલે કે ઈસ્ટ કોસ્ટ રેલવેમાં આ રથયાત્રા દરમિયાન મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હો