ભાવનગર શહેર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 25, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લામાં યોજાનાર ચૂંટણી અંગે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા વિવિધ માહિતી આપી હતી.