અંકલેશ્વરના 41 વર્ષીય હેમંતકુમાર પટેલનું બ્રેઈ ડેડથી મોત નીપજ્યું હતું.જે યુવાનના પરિવારજનોએ લીવર,બે કિડની, અને બે આંખોનું અંગદાનથી પાંચ લોકોને જીવનદાન મળ્યું છે. પતિના અંગદાનથી પત્નીએ પોતાના પતિનું અસ્તિત્વ કોઈના જીવનમાં જીવંત રહેશે તેમ જણાવ્યું હતું.