Public App Logo
Jansamasya
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi

કાલોલ: કાલોલ પોલીસ સ્ટેશન ખાતે આગામી રામનવમીના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

Kalol, Panch Mahals | Mar 24, 2026
આગામી પવિત્ર રામનવમી ના તહેવારની સમગ્ર પંથકમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થવાની છે, ત્યારે આ ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી કાલોલ પોલીસ સ્ટેશનમાં એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક કાલોલના સિનિયર પીએસઆઈ એલ. એ. પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.રામનવમીના તહેવાર દરમિયાન નગરમાં કોમી એકતા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરું આયોજન ની વિચારણા કરવામાં આવી આ