ધંધુકા: *ધંધુકા ફેદરા હાઇવે પર ઇકો કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત.*<nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=અમદાવાદ nis:value=અમદાવાદ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ફેદરા nis:value=ફેદરા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=અકસ્માત nis:value=અકસ્માત nis:enabled=true nis:link/>
*ધંધુકા ફેદરા હાઇવે પર ઇકો કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત.* આજ રોજ બપોરના ત્રણ વાગ્યાંના સમયે અમદાવાદ હાઇવે ફેદરા રોડ પાસે એક ઇકો કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાં હતા જયારે વાહનને ભારે નુકશાન થયું હતું. ઈજાગ્રસ્તને સારવાર માટે ધંધુકા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયની પ્રાથમિક મા