વઢવાણ: રતનપર બાયપાસ રોડ પર ગેરકાયદેસર માટી ખનન ના આક્ષેપ સાથે વિડિઓ વાયરલ
સુરેન્દ્રનગર શહેરના રતનપર બાયપાસ રોડ પર આવેલ ઉમિયા ટાઉનશિપ 2 ની પાછળ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તંત્ર પર ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા અને આ મામલે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.